User:Meghdhanu/Sandbox/Sarjak Ane Sarjan
Revision as of 13:32, 15 January 2026 by Shnehrashmi (talk | contribs)
| સુરેશ જોષી | |
| (જન્મ : ૩૦ મે ૧૯૨૧ - અવ. ૬ સપ્ટેમ્બર ૧૯૨૧) | |
| આધુનિક યુગ |
|
એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા. મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યું. 1951-1981 દરમ્યાન વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહ્યા. |