User:Meghdhanu/Sandbox/Sarjak Ane Sarjan

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સુરેશ જોષી
[ જન્મ : ૩૦ મે ૧૯૨૧ (વાલોડ) - અવ. ૬ સપ્ટેમ્બર ૧૯૨૧(અમદાવાદ) ]
આધુનિક યુગ

આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રણેતા. નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, કવિ, નાટ્યકાર, વિવેચક, અનુવાદક, સંપાદક, સાહિત્યિક સામયિકોના સંપાદક – આમ અનેક દિશાઓમાં તેમણે કલમ ચલાવી. સુરેશ જોષીએ પ્રસારેલા આધુનિક વાતાવરણમાં એક આખી પેઢી ઊછરી. ગુજરાતી લલિત નિબંધ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનો પ્રભાવ ગણનાપાત્ર રહ્યો.

પુસ્તકો


અનુભાવન અનુબોધ ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧

ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ

કથાવિચાર કથાવિવેચન પ્રતિ કળા, સાહિત્ય અને વિવેચન

પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી પ્રતીતિ શબ્દલોક

તત્ત્વસંદર્ભ વિભાવના વિવેચનની ભૂમિકા