ગુજરાતી નારીસંપદા : કવિતા/ધું-બાવા

Revision as of 02:22, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઘું-બાવા

ખ્યાતિ શાહ

પ્રિય
ક્યારેક તો
ઘરના બાવા ઝાળા કરતાં
જાત ખંખેરી જો-
સમયની ધૂળ
નિસ્તેજ લાગણીઓ
ભારરૂપ સંબંધ
જરા એને પણ ઘસ
ઘરની જેમ દિલને પણ
ફરી નવ પલ્લવિત કરી તો જો

***