રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભ સૂચિ

From Ekatra Foundation
Revision as of 09:18, 4 July 2026 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંદર્ભસૂચિ|}} {{center|[નોંધ: રમણલાલ વિષેની આ સૂચિ સર્વગ્રાહી હોવાનો દાવો નથી. રમણલાલ અને તેમની કૃતિઓ વિષે કેટલાક મહત્ત્વના લેખો જે પુસ્તકોમાંથી મળે તેમ છે તેવાં પુસ્તકોની આ હાથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંદર્ભસૂચિ

[નોંધ: રમણલાલ વિષેની આ સૂચિ સર્વગ્રાહી હોવાનો દાવો નથી. રમણલાલ અને તેમની કૃતિઓ વિષે કેટલાક મહત્ત્વના લેખો જે પુસ્તકોમાંથી મળે તેમ છે તેવાં પુસ્તકોની આ હાથવગી યાદી છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસ વિષેનાં પુસ્તકો તથા વાર્ષિક સમીક્ષાઓનો પણ અહીં સમાવેશ કર્યો નથી.]

અધ્વર્યુ, વિનોદ; જાની, કનુભાઈ, માયાલોક.
કોઠારી, દિનેશ; ઠાકર, લાભશંકર. ઇનર લાઈફ.
ગાંધી, સી. એચ. ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રીય અસ્મિતા.
ગ્રંથ અને ગ્રંથકાર, ભા. ૧.
ચોકસી, મહેશ. ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ
ચૌધરી, રઘુવીર; શર્મા, રાધેશ્યામ. ગુજરાતી નવલકથા.
જોશી, ઉમાશંકર, અભિરૂચિ,
જોષી, સુરેશ. કે કથોપકથન.
ઝવેરી, મનસુખલાલ. દૃષ્ટિકોણ.
ત્રિવેદી, નવલરામ. કેટલાંક વિવેચનો.
ત્રિવેદી, રતિલાલ. સાહિત્ય અને જીવનનાં થોડાંક અર્થદર્શનો.
દવે, રતિલાલ; અમીન, પુષ્પાબહેન. નવલકથા: સ્વરૂપ, સર્જન, સમીક્ષા.
દેસાઈ રમણિક મણિલાલ, રમણલાલ દેસાઈની નવલકથાઓ : ઊડતી નજરે (‘પ્રસ્થાન’ પુ. ૨૨, અં. ૨ માં).
દોશી, હસમુખ. રમણલાલ વ. દેસાઈ; વ્યક્તિત્વ અને વાઙ્મય, ભા. ૧-૨.
પટેલ અને પટેલ, નવલકથા: સ્વરૂપ, સર્જન, સમીક્ષા.
પાઠક, જયંત, આલોક.
બ્રોકર, ગુલાબદાસ, રૂપસૃષ્ટિમાં.
-ભટ્ટ, વિશ્વનાથ વિવેચનમુકુર.
મડિયા, ચુનીલાલ, કથાલોક.
મહેતા, ચન્દ્રકાંત, કથાવિશેષ.
મહેતા, દીપક, કથાવલેકન.
રાવલ, અનંતરાય, સમાલોચના.
સમીક્ષા.
સાહિત્યવિહાર.
વૈદ્ય, વિજયરાય. નીલમ અને પોખરાજ.
શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ અભિનંદન ગ્રંથ.
સુન્દરમ્, અવલોકના.