ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧

From Ekatra Foundation
Revision as of 14:44, 13 July 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search




ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧

સંપાદક:
ઉમાશંકર જોશી
અનંતરાય રાવળ
યશવંત શુક્લ


પ્રારંભિક


અનુક્રમ


વિભાગ : ૧

પ્રકરણ ૧ ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી
ભૂસ્તરરચના; ભૌગોલિક લક્ષણો; નામ અને વિસ્તાર; પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ; આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિ; શાર્યાતો, ભૃગુઓ અને યાદવો; આરંભિક ઐતિહાસિક કાળ; ક્ષત્રપકાળ; ગુપ્તકાળ; મૈત્રકકાળ; અનુમૈત્રકકાળ; સોલંકીકાળ
પ્રકરણ ૨ ગુજરાતી ભાષાનો કુળક્રમ : હરિવલ્લભ ભાયાણી
ભૂમિકા; ગુજરાતી ભાષા; પ્રાચીન બોલીભેદો; ગિરનારની અશોકકાલીન ભાષા; સાહિત્યિક પ્રાકૃતો અને લોકબોલીઓ; અપભ્રંશ; ગુજરાતીની વિકાસ-પરંપરા; ‘ગુજરાત’ નામકરણ; ગૂર્જરભાષાની લાક્ષણિકતા; ગૂર્જરભાષાનું વિભાજન; પ્રાચીન ગુજરાતી; બોલીભેદોનો વિકાસ
પ્રકરણ ૩ ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો : પ્રબોધ પંડિત
(૧) ભારતીય આર્યભાષાઓમાં ગુજરાતીનું સ્થાન;
(૨) ગુજરાતી ભાષાના ઇતિહાસનાં મુખ્ય સીમાચિહ્નો;
(૩) સામાજિક પરિબળોનો ભાષાપરિવર્તન ઉપર પ્રભાવ
પ્રકરણ ૪ સાહિત્યિક પૂર્વપરંપરા : હરિવલ્લભ ભાયાણી
(૧) પ્રાદેશિક સાહિત્યનો ઉદય;
(૨) સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની પરંપરા;
(૩) પ્રશિષ્ટ સાહિત્યોનો વારસો
ઉપસંહાર : હરિવલ્લભભાયાણી

વિભાગ : ૨

પ્રકરણ ૫ સાહિત્ય – પ્રાચીનકાળ : કેશવરામ કા. શાસ્ત્રી