ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વિશેષાંકો
એતદ્દ : પ્રાણજીવન મહેતા વિશેષ, જૂન, ૨૦૧૭
કવિતા : અમૃત ઘાયલ, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬
દાઉદી વ્હોરા ગઝલકાર વિશે. નવે - ડિસે, ૨૦૧૯
મરીઝ, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ સ્મૃતિ, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૮
કુમાર : ચરિત્રનિબંધ (૧૧૦૦ મો અંક), ઑગસ્ટ, ૨૦૧૯
તાદર્થ્ય : અનુદિત વાર્તા, માર્ચ, ૨૦૧૯
એ જ લિખિતંગ. . ફેબ્રુ, ૨૦૧૬
જવાહર ટનલ (અગ્નિશેખરના કાવ્ય અનુવાદો) - પન્ના ત્રિવેદી, ડિસે, ૨૦૧૭,
નારી જ્યારે બોલે છે (હિન્દી વાર્તા અનુવાદો) , ડિસે, ૨૦૧૬
પ્રેમચંદની શ્રેષ્ઠ વાર્તાઓ નો અનુવાદ, ડિસે, ૨૦૨૦
માતૃગઝલ, મે, ૨૦૧૭
સર્જક સમીપે, ડિસે, ૨૦૧૯
સર્જક સાથે સંવાદ, ડિસે, ૨૦૧૮
દલિતચેતના : વાર્તા, નવે - ડિસે, ૨૦૧૯
નવનીત સમર્પણ : સૌંદર્ય, ઑક્ટો, ૨૦૧૬
આજની વાત, ઑક્ટો, ૨૦૧૭
પ્રવાસ, નવે, ૨૦૧૮
ગાંધીજી ૧૫૦, ઑક્ટો,૨૦૧૯
નવજીવનનો અક્ષરદેહ : કાકાસાહેબ કાલેલકર પ્રસ્તાવના, ઑક્ટો - નવે, ૨૦૧૬
નાટક : જશવંત ઠાકર જન્મશતાબ્દી અંક :૩, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, અંક :૪, એપ્રિલ - જૂન, અંક :૫ જુલાઇ - સપ્ટે.
પગલું : વિદેશી ટૂંકી વાર્તા, જાન્યુ - એપ્રિલ, ૨૦૧૬
પદ્ય : આસ્વાદ - અનુવાદ જાન્યુ - જૂન, ૨૦૨૦,
પરબ : કરુણપ્રશસ્તિ, નવે, ૨૦૧૬
કાન્ત પર્યવલોકન, નવે, ૨૦૧૭
નિરંજન ભગત, મે - જૂન, ૨૦૧૮
લાભશંકર ઠાકરની કવિતાઓનો આસ્વાદ, જૂન - જુલાઇ, ૨૦૧૬
મોનોઈમેજ : બાળકાવ્ય, જાન્યુ, ૨૦૧૬
શબ્દસર : કલા, ઑગસ્ટ - સપ્ટે, ૨૦૨૦,
ચિનુ મોદી, સ્મૃતિ, મે - જૂન, ૨૦૧૭
મધુસૂદન ઢાંકી : સર્જક વિશેષ, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬
વિવાદોનું સાહિત્ય અને સાહિત્યના વિવાદો, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬
શબ્દસૃષ્ટિ : ઇતિહાસકથા, નવે, ૨૦૨૦,
કૃષ્ણલાલ શ્રીધરાણી સ્મૃતિ વિશેષ, સપ્ટે, ૨૦૧૭
દીપોત્સવી, ઑક્ટો, ૨૦૧૭
પત્ર, નવે, ૨૦૧૮
મેઘાણી સ્મૃતિવંદના, ઑગસ્ટ, ૨૦૧૭
શબ્દસૃષ્ટિ - મંજૂષા, ફેબ્રુ, ૨૦૧૭
સંગ્રાહક અંક, નવે, ૨૦૧૬
હયાતી - નારી સાહિત્યસર્જન, માર્ચ, ૨૦૧૮
- સમ્યક સાહિત્ય વિવેચન, સપ્ટે - ડિસે, ૨૦૨૦
- સ્વાભિમાન, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬