ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિડંબવૃત્ત
Revision as of 10:13, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
વિડંબવૃત્ત(Mockumentry) : કાલ્પનિક સામગ્રીને કૃત્રિમ દસ્તાવેજી રૂપમાં રજૂ કરી હોય એવું ટી. વી. ચલચિત્રનું સ્વરૂપ.
ચં.ટો.