અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/આહુતિ
Revision as of 05:09, 19 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આહુતિ|}} {{Poem2Open}} જ્યોં કી ત્યોં ધરિ દીની ચદરિયા <br> — કબીર <br> અહિ...")
આહુતિ
જ્યોં કી ત્યોં ધરિ દીની ચદરિયા
— કબીર
અહિંસાના માર્ગની ટૂંકો
યમનિયમાદિનું પાલન છે,
પણ.
અંતિમ શિખર તો
આત્મવિસર્જન છે.
— મહાદેવભાઈ
કર લે સિંગાર ચતુર અલબેલી
સાજન કે ઘર જાના હોગા!
— કબીર
હાથમાં કલમ લઈને પ્રસન્નતાથી પ્રાણ
છોડવાની શક્તિ એનામાં તો છે.
— ગાંધીજી