ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણચંદ
Revision as of 07:31, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કલ્યાણચંદ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે કયા કલ્યાણચંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [હ.યા.]