ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણકુશલશિષ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કલ્યાણકુશલશિષ્ય [               ] : જૈન. ૫ કડીની ‘કર્મતપ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]