ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવો-૩

Revision as of 12:55, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જીવો-૩ [               ]: અવટંકે ભટ્ટ. ભુજંગી છંદમાં રચાયેલા ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક’ ના કર્તા.

સંદર્ભ: ગૂહાયાદી.
[કી.જો.]