ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવ
Revision as of 13:11, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
દેવ : આ નામથી ‘આઠમદની સઝાય’, ૫ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, ૭ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ તથા ‘(હુણાડામંડન) સુમતિજિન-સ્તવન’ એ કૃતિઓ મળે છે તે કયા દેવ-છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. [ર.ર.દ.]