ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહા મુનિ
Revision as of 11:33, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
મહા(મુનિ) : આ નામે ૮ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેના કર્તા મહાનંદ-૨ હોવાની શક્યતા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]