Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહા મુનિ
Language
Watch
View source
મહા(મુનિ)
: આ નામે ૮ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેના કર્તા મહાનંદ-૨ હોવાની શક્યતા છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]
←
મહંમદ_કાજી
મહાતમરામ
→