વસુધા/તને મેં

From Ekatra Wiki
Revision as of 12:18, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તને મેં|}} <poem> તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી </poem> <br> {{HeaderNav2 |previous = નિશિગન્ધાની સુરભિને |next = મિત્રપત્નીને }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તને મેં

તને મેં ઝંખી છે
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી