ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભજી-૨

Revision as of 15:48, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વલ્લભજી-૨[સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પંચમ પીઠના ગોસ્વામી બાળક.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[ર.સો.]