ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્લભદાસ-૧ [સં.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઇજી(વિઠ્ઠલનાથજી)ના ભક્ત. પદો (૧ મુ.)ના કર્તા. કૃતિ : પુગુસાહિત્યકારો (+સં.). [ર.સો.]