ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાલદાસ

From Ekatra Wiki
Revision as of 16:16, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વાલદાસ [ ] : જામનગરના સાધુકવિ. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમ, ઈ.૧૯૭૬ (ચોથી આ.).[શ્ર.ત્રિ.]