ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાલમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાલમ [ ] : ૪ કડીના ૧ ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]