ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખચંદ્ર
Revision as of 10:14, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સુખચંદ્ર [ ] : જૈન. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’ અને ૫ કડીના ‘નેમીશ્વર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [પા.માં.]