ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખલાલ
Revision as of 10:15, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સુખલાલ [ ] : જૈન. ૭ કડીના ‘ચિંતામણી-પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]