હે માતા, જગ માંહિ સુન્દર ન કે દુષ્ટ પડ્યું તું સમું, મારાં ત્વચ્ચરણારવિંદ વિરમે સૌન્દર્ય સ્તોત્રો હવે.