યાત્રા/દેજે
દેજે
મા તારા સ્નેહ દેજે,
બલ તુજ, તુજ સૌંદર્યને પ્રાશ દેજે,
આ તારા અન્નક્ષેત્રે
કણ પણ ચણવાનું મને ભાગ્ય દેજે
૧૭ મે, ૧૯૪૩
મા તારા સ્નેહ દેજે,
બલ તુજ, તુજ સૌંદર્યને પ્રાશ દેજે,
આ તારા અન્નક્ષેત્રે
કણ પણ ચણવાનું મને ભાગ્ય દેજે
૧૭ મે, ૧૯૪૩