સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો
Jump to navigation
Jump to search
સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો
(નોંધ : અહીં જે જે પુસ્તકોની સંમતિ લેખક કે તેમના વારસદારો પાસેથી મળી છે તે પુસ્તકો ઈ-પ્રકાશિત કરવામાં આવ્યા છે. આગળ જેમ જેમ સંમતિ મળતી જશે તેમ તેમ પુસ્તકો ઉમેરવામાં આવશે.)
ક્રમાંક | પુરસ્કાર વર્ષ | સર્જક | કૃતિ | કૃતિપ્રકાર |
---|---|---|---|---|
૧૯૫૫ | મહાદેવભાઈ દેસાઈ | મહાદેવભાઈની ડાયરી | ડાયરી | |
૧૯૫૬ | રામનારાયણ વિ. પાઠક | બૃહદ્ પિંગળ | છંદશાસ્ત્ર | |
૧૯૫૮ | સુખલાલ સંઘવી | દર્શન અને ચિંતન | ડાયરી | |
૧૯૬૦ | રસિકલાલ પરીખ | શર્વિલક | નાટક | |
૧૯૬૧ | રામસિંહજી રાઠોડ | ક્ચ્છનું સંસ્કૃતિદર્શન | સાંસ્કૃતિક ઈતિહાસ | |
૧૯૬૨ | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | ઉપાયન | વિવેચન | |
૧૯૬૩ | રાજેન્દ્ર શાહ | શાંત કોલાહલ | કવિતા | |
૧૯૬૪ | ડોલરરાય માંકડ | નૈવેદ્ય | નિબંધ | |
૧૯૬૫ | દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર | જીવનવ્યવસ્થા | નિબંધ | |
૧૯૬૭ | ડૉ. પ્રબોધ પંડિત | ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરાવર્તન |
ભાષાવિજ્ઞાન | |
૧૯૬૮ | સુંદરમ્ | અવલોકના | વિવેચન | |
૧૯૬૯ | સ્વામી આનંદ (અસ્વીકાર) | કુળકથાઓ | રેખાચિત્રો | |
૧૯૭૦ | નગીનદાસ પારેખ | અભિનવનો રસવિચાર | વિવેચન | |
૧૯૭૧ | ચંદ્રવદન મહેતા (ચં. ચી. મહેતા) | નાટ્ય ગઠરિયાં | આત્મકથા | |
૧૯૭૩ | ઉમાશંકર જોષી | કવિની શ્રદ્ધા | વિવેચન | |
૧૯૭૪ | અનંતરાય રાવળ | તારતમ્ય | વિવેચન | |
૧૯૭૫ | મનુભાઈ પંચોળી 'દર્શક' | સોક્રેટીસ | નવલકથા | |
૧૯૭૬ | ઉશનસ્ | અશ્વત્થ | કવિતા | |
૧૯૭૭ | રઘુવીર ચૌધરી | ઉપરવાસ | નવલકથા | |
૧૯૭૮ | હરીન્દ્ર દવે | હયાતી | કવિતા | |
૧૯૭૯ | જગદીશ જોષી | વમળનાં વન | કવિતા | |
૧૯૮૦ | જયન્ત પાઠક | અનુનય | કવિતા | |
૧૯૮૧ | હરિવલ્લભ ભાયાણી | રચના અને સંરચના | વિવેચન | |
૧૯૮૨ | પ્રિયકાંત મણિયાર | લીલેરો ઢાળ | કવિતા | |
૧૯૮૩ | સુરેશ જોષી (અસ્વીકાર) | ચિન્તયામિ મનસા | નિબંધ | |
૧૯૮૪ | રમણલાલ જોષી | વિવેચનની પ્રક્રિયા | વિવેચન | |
૧૯૮૫ | કુંદનિકા કાપડિયા | સાત પગલાં આકાશમાં | નવલકથા | |
૧૯૮૬ | ચંદ્રકાન્ત શેઠ | ધૂળમાંની પગલીઓ | સ્મૃતિચિત્રો | |
૧૯૮૭ | સિતાંશુ યશશ્ચન્દ્ર | જટાયુ | કવિતા | |
૧૯૮૮ | ભગવતીકુમાર શર્મા | અસૂર્યલોક | નવલકથા | |
૧૯૮૯ | જોસેફ મેકવાન | આંગળિયાત | નવલકથા | |
૧૯૯૦ | અનિલ જોશી | સ્ટેચ્યુ | નિબંધ | |
૧૯૯૧ | લાભશંકર ઠાકર | ટોળાં અવાજ ઘોંઘાટ | કવિતા | |
૧૯૯૨ | ભોળાભાઈ પટેલ | દેવોની ઘાટી | પ્રવાસ | |
૧૯૯૩ | નારાયણ દેસાઈ | અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ | જીવનચરિત્ર | |
૧૯૯૪ | રમેશ પારેખ | વિતાન સુદ બીજ | કવિતા | |
૧૯૯૫ | વર્ષા અડાલજા | અણસાર | નવલકથા | |
૧૯૯૬ | હિમાંશી શેલત | અંધારી ગલીમાં સફેદ ટપકાં | ટૂંકી વાર્તા | |
૧૯૯૭ | અશોકપુરી ગોસ્વામી | કૂવો | નવલકથા | |
૧૯૯૮ | જયંત કોઠારી | વાંકદેખાં વિવેચન | વિવેચન | |
૧૯૯૯ | નિરંજન ભગત | ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ | વિવેચન | |
૨૦૦૦ | વિનેશ અંતાણી | ધૂંઘભરી ખીણ | નવલકથા | |
૨૦૦૧ | ધીરુબેન પટેલ | આગંતુક | નવલકથા | |
૨૦૦૨ | ધ્રુવ ભટ્ટ | તત્વમસિ | નવલકથા | |
૨૦૦૩ | બિંદુ ભટ્ટ | અખેપાતર | નવલકથા | |
૨૦૦૪ | અમૃતલાલ વેગડ | સૌંદર્યની નદી નર્મદા | પ્રવાસ | |
૨૦૦૫ | સુરેશ દલાલ | અખંડ ઝાલર વાગે | કવિતા | |
૨૦૦૬ | રતિલાલ ‘અનિલ’ | આટાનો સૂરજ | નિબંધ | |
૨૦૦૭ | રાજેન્દ્ર શુક્લ | ગઝલ સંહિતા | કવિતા | |
૨૦૦૮ | સુમન શાહ | ફટફટિયુ | ટૂંકી વાર્તા | |
૨૦૦૯ | શિરિષ પંચાલ (અસ્વીકાર) | વાત આપણા વિવેચનની | વિવેચન | |
૨૦૧૦ | ધીરેન્દ્ર મહેતા | છાવણી | નવલકથા | |
૨૦૧૧ | મોહન પરમાર | અંચળો | ટૂંકી વાર્તા | |
૨૦૧૨ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | સાક્ષીભાષ્ય | વિવેચન | |
૨૦૧૩ | ચિનુ મોદી | ખારાં ઝરણ | કવિતા | |
૨૦૧૪ | અશ્વિન મહેતા | છબિ ભીતરની | નિબંધ | |
૨૦૧૫ | રસિક શાહ | અંતે આરંભ (ભાગ ૧ અને ૨) | નિબંધ | |
૨૦૧૬ | કમલ વોરા | અનેકએક | કવિતા | |
૨૦૧૭ | ઊર્મિ દેસાઈ | ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ | વિવેચન | |
૨૦૧૮ | શરીફા વીજળીવાળા | વિભાજનની વ્યથા | નિબંધ | |
૨૦૧૯ | રતિલાલ બોરીસાગર | મોજમાં રે'વું રે! | નિબંધ | |
૨૦૨૦ | હરીશ મીનાશ્રુ | બનારસ ડાયરી | કવિતા | |
૨૦૨૧ | યજ્ઞેશ દવે | ગંધમંજૂષા | કવિતા | |
૨૦૨૨ | ગુલામમોહમ્મદ શેખ | ઘેર જતાં | નિબંધ |