કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૫. આશ્લેષમાં

From Ekatra Wiki
Revision as of 18:29, 8 July 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|/૫. આશ્લેષમાં| નિરંજન ભગત}} <poem> હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
/૫. આશ્લેષમાં

નિરંજન ભગત

હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં
તું આવ, તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૨૭)