શાને આ રંગ જુદા-જુદા નિત નિત ખીલતાં ફૂલડાં નવરંગી
કોયલનો રંગ કાળો કંઠે સોહામણો
ચાંદાનો રંગ જુદો સૂરજનો રંગ જુદો
દુનિયાને રંગનાર કેવો રંગીલો?