સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/સ્રોત-ગ્રંથો

Revision as of 16:05, 25 February 2025 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરિશિષ્ટ

સ્રોત-ગ્રંથો

૧. ‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ – ખંડ-૨ અને ૩’, કર્તા : રમણભાઈ મહીપતરામ નીલકંઠ, સંપાદક : રમેશ મ. શુક્લ, પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પ્ર. આ. ૨૦૧૬, મૂલ્ય (અનુક્રમે) રૂ. ૩૭૦, ૩૦૦
૨. ‘રમણભાઈ નીલકંઠ’ (મોનોગ્રાફ), લે. રતિલાલ બોરીસાગર, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ. પ્ર. આ. ૨૦૦૨, કિં. રૂ. ૩૫
૩. ‘રમણભાઈ નીલકંઠ’ (સંપાદન) સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્ર. અશોક પ્રકાશન, ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. પ્ર. આ. ડિસેમ્બર,૧૯૭૩. કિં. રૂ. ૧૦
૪. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ-૩’માં, ર.નીલકંઠ વિશે લે. બિપિન ઝવેરી, સં. રમણ સોની, શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ, પુનર્મુદ્રણ : ૨૦૦૭, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.