અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. અસતમાંથી મને સતમાં લઈ જા, અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા મૃત્યુમાંથી મને અમરતામાં લઈ જા.