સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/ભોગીલાલ સાંડેસરાના પુસ્તકો

Revision as of 15:18, 21 April 2025 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભોગીલાલ સાંડેસરાના પુસ્તકો

                                             
સંશોધન-સંપાદન :

સંઘવિજયકૃત સિંહાસનબત્રીસી (૧૯૩૩)
માધવકૃત ‘રૂપસુંદરકથા’ (૧૯૩૪)
વીરસિંહકૃત ‘ઉષાહરણ’ (૧૯૩૮)
મતિસારકૃત ‘કર્પૂરમંજરી’ (૧૯૪૧)
સત્તરમા સૈકાનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય(૧૯૪૮)
નેમિચંદ્ર ભંડારીવિરચિત ‘ષષ્ટિશતક પ્રકરણ-ત્રણ બાલાવબોધ સહિત’ (૧૯૫૩)
મહીરાજકૃત નલદવદંતીરાસ’(૧૯૫૪)
પ્રાચીન ફાગુસંગ્રહ’ (૧૯૫૫)
વર્ણક - સમુચ્ચય મૂળપાઠ, ૨.ના. મહેતા સાથે (૧૯૫૬)
વર્ણક-સમુચ્ચય ૧-૨ સાંસ્કૃતિક અધ્યયન (૧૯૫૯)
દયારામ (૧૯૬૧)
યશોધરકૃત પંચાખ્યાન બાલાવબોધ (સોમાભાઈ પારેખ સાથે, ૧૯૬૨)
મલ્લપુરાણ (૧૯૬૪)
સોમેશ્વરદેવવિરચિતં રામશતકમ્ (૧૯૬૫)
મહોપાધ્યાય હરિહરવિરચિતં શંખપરાભવવ્યાયોગ (૧૯૬૫)
ગંગાધરપ્રણીત ‘ગંગાદાસ પ્રતાપવિલાસ નાટકમ્ (૧૯૭૩)
અમૃતકલશકૃત ‘હમ્મીરપ્રબંધ’ (૧૯૭૩)
મેરુચંદ્ર ઉપાધ્યાયકૃત ‘વાગભટ્ટાલંકાર બાલાવબોધ’ (૧૯૭૫)

વિવેચન :
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના (૧૯૪૧)
વસ્તુપાલનું વિદ્યામંડલ અને બીજા લેખો (૧૯૪૮)
ભારતીય આર્યભાષા અને હિન્દી (૧૯૫૨)
શબ્દ અને અર્થ (૧૯૫૪)
મહામાત્ય વસ્તુપાલનું વિદ્યામંડલ (૧૯૫૭)
સંશોધનની કેડી (૧૯૬૧)
ઇતિહાસ અને સાહિત્ય (૧૯૬૬)
અન્વેષણા (૧૯૬૭)
અનુસ્મૃતિ(૧૯૭૩)
પ્રબંધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ(૧૯૭૭)
મુનિ જીનવિજયજી: જીવન અને કાર્ય (૧૯૭૮)

ઇતિહાસગ્રંથો :
વાઘેલાઓનું ગુજરાત (૧૯૩૯)
ઇતિહાસની કેડી (૧૯૪૫)
જ્યેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ (૧૯૪૮)
જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો (૧૯૫૧)
જૈન આગમસાહિત્યમાં ગુજરાત (૧૯૫૨)

પ્રવાસકથા:
પ્રદક્ષિણા (૧૯૫૮)


અંગ્રેજી ગ્રંથો :
લિટરરી સર્કલ ઑફ મહામાત્ય વસ્તુપાલ ઍન્ડ ઇટ્સ કોન્ટ્રિબ્યુશન ટુ સંસ્કૃત લિટરેચર (૧૯૫૩)
લેક્સિકોગ્રાફિકલ સ્ટડીઝ ઇન જૈન સંસ્કૃત (૧૯૬૨)

અનુવાદ :
સંઘદાસગણિકૃત ‘વસુદેવ-હિંડી’
પંચતંત્ર (૧૯૪૯)


****