વીક્ષા અને નિરીક્ષા/ઇતિહાસ અને તર્કશાસ્ત્રમાં થતી ભૂલોઃ

Revision as of 02:30, 3 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઇતિહાસ અને તર્કશાસ્ત્રમાં થતી ભૂલોઃ

કલાનું સાચું સ્વરૂપ અને ઇતિહાસ અને શાસ્ત્ર સાથેનો તેનો સંબંધ કેવો છે તે ન જાણવાને લીધે ઇતિહાસમાં અને તર્કશાસ્ત્રમાં જે ભૂલો થાય છે તેની ચર્ચા ક્રોચે પાંચમા પ્રકરણમાં કરે છે, પણ તે કલામીમાંસા માટે મહત્ત્વની ન હોઈ તેનો સાર અહીં આપ્યો નથી.