ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જણસ

From Ekatra Foundation
Revision as of 07:40, 27 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જણસ

બાબુ છાડવા

જણસ (બાબુ છાડવા; ‘જણસ’, ૧૯૮૮) અજાણ્યા માણસ દ્વારા પાડોશી હિંમતલાલને આપવા માટેનું જંતરનું સંપેતરું વાર્તાનાયકને મળે છે અને એને પહોંચાડવામાં એ લેવાદેવા વગર કઈ રીતે સંડોવાય છે એનું કાફકા સૃષ્ટિની પેઠે દુઃસ્વપ્નથી નિરૂપણ થયું છે.
ચં.