ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પોટકું

From Ekatra Foundation
Revision as of 07:48, 29 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પોટકું

રઘુવીર ચૌધરી

પોટકું (રઘુવીર ચૌધરી; ‘બહાર કોઈ છે’, ૧૯૭૨) દીકરાને મળવા આવ્યા છતાં ન મળી શકેલી પ્રાચીન વૃદ્ધાનું કોઈ પણ બસમાં કોઈ પણ સ્થળે ઊતરવું અને હાથમાં રહેલું પોટકું છેવટ સુધી ન ખોલવું - એ કુતૂહલનો વિષય છે પરંતુ આવા આછા કથાવસ્તુમાંથી ઊપસતી પ્રતીકાત્મકતા ધ્યાનપાત્ર છે.
ચં.