સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/વિવેચકના મુખ્ય વિવેચનગ્રંથોની યાદી
(૨) રમણ સોનીના વિવેચનગ્રંથો
(૧) કવિતાનું શિક્ષણ, ૧૯૭૮.
(૨) ખબરદાર (લઘુગ્રંથ), ૧૯૮૧.
(3) ઉશનસ્ સર્જક ને વિવેચક, ૧૯૮૪.
(૪) વિવેચનસંદર્ભ, ૧૯૯૪. બી.આ., ૨૦૦૪.
(૫) કૃષ્ણલાલ શ્રીધરાણી (લઘુગ્રંથ), ૧૯૯૮.
(૬) સાભિપ્રાય, ૧૯૯૮.
(૭) સમક્ષ, ૨૦૦૧.
(૮) પરોક્ષે પ્રત્યક્ષે, ૨૦૦૪.
(૯) મથવું - ન મિથ્યા, ૨૦૦૯.
(૧૦) ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે, ૨૦૧૩.
(૧૧) સંસ્પર્શ અને વિમર્શ (૨૦૨૪)