ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બીડીઓ

Revision as of 06:16, 16 August 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બીડીઓ

સુન્દરમ્

બીડીઓ (‘સુન્દરમ્’; ‘પિયાસી’, ૧૯૪૦) બીડીઓનાં ઠૂંઠાં વીણવા ગયેલાં ભાઈબહેન ફૂલકી અને છીતિયાની ભ્રમણકથા દ્વારા અસ્પૃશ્ય વર્ગની વિષમતાને સ્વાભાવિકતા અને વાસ્તવિકતાથી નિરૂપતી વાર્તા નોંધપાત્ર છે.
ચં.