ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૬

Revision as of 17:14, 19 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯૩૬
અખિલ ત્રિવેણી ગિરીશભાઈ ભટ્ટ
આક્રંદ જમિયતરામ પંડ્યા
આજકાલ પુરુષોત્તમ પારેખ
આશા મકનજી પરમાર
કીર્તિદા ઇન્દુલાલ ગાંધી
ડોકિયું ચંદ્રભાઈ ભટ્ટ
તણખા મંડળ - ૪ ધૂમકેતૂ
ધૂપદાની વિનોદરાય ભટ્ટ
પલટાતો સમાજ રામ
મંદારમાલા કેશવ હ. શેઠ
સુવર્ણના નિઃશ્વાસ બકુલેશ
હિમકણ શ્યામજી વાઘજી તેલવાળા