ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૦

Revision as of 16:24, 20 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯૪૦
આરાધના સરલાબહેન શાહ
ઉરનાં એકાંત પ્રબોધ મહેતા
ઑપરેશન કોનું? અને બીજી વાર્તાઓ પ્રાણજીવન મહેતા
ખોવાયેલી પગદંડી ગો. કાં.
છેલ્લો ફાલ ધનસુખલાલ મહેતા
દસ લાખનો દસ્તાવેજ દોરાબ રૂસ્તમજી મહેતા
ધની વણકર અને બીજી વાતો ઉછરંગરાય ઓઝા
પની અને બીજી વાતો ચંપકલાલ જોષી
પલ્લવ દુર્ગેશ શુક્લ
પિયાસી સુન્દરમ્
પીપળનાં પાન નાગરદાસ પંડ્યા
પ્રથમ આષાઢ નિરુભાઈ દેસાઈ
મધુરજની મૃદુલ
માનવી પ્રબોધ મહેતા
મુક્તિદ્વાર રમણીકલાલ દલાલ
રસમૂર્તિઓ રણજિત શેઠ
વનવનની વેલી શારદાપ્રસાદ વર્મા
શોધને અંતે લાભુબહેન મહેતા
શૌર્યનાં તેજ મનુભાઈ જોધાણી
સુખદુ:ખનાં સાથી પન્નાલાલ પટેલ