ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૧
Jump to navigation
Jump to search
૧૯૮૧
| ઉરનાં એકાંત મારાં ભડકે બળે | નટુભાઈ ઠક્કર |
| એક જીવતા સ્મશાન વચ્ચે | પુષ્પક પરમાર |
| એક સિગરેટ, એક ધૂપસળી | ઇલા આરબ મહેતા |
| કાસમ માસ્તરનું વસિયતનામું | ઇજ્જતકુમાર ત્રિવેદી |
| કાંટા: ગુલાબ અને બાવળના | ઇજ્જતકુમાર ત્રિવેદી |
| કાંટે કાંટે ગુલાલ | વજીરુદ્દીન અલવી |
| કોના વાંકે | જગદીશ પટેલ |
| ગરમ ચાહના ડાઘ | યોગેન્દ્રપ્રસાદ શુક્લ |
| જીવનનાં જળ | અનંતરાય પાઠક |
| તાણેવાણે | હસિત બૂચ |
| તૂટતા સંબંધો | જયંત રેલવાણી |
| નરાટો | પન્નાલાલ પટેલ |
| નહિ સાંધો નહિ રેણ | વિઠ્ઠલ પંડ્યા |
| પરિમલ | રમણભાઈ પટેલ |
| ફૂલ એક ગુલાબનું | ભીમજી નાકરાણી |
| બોલકી છોકરી | સાંકળચંદ પટેલ |
| મનનાં સ્પંદન | નારાયણ શનિશ્ચરા |
| વાગે રૂડી વાંસળી | કાંતિલાલ પટેલ |
| શબપેટીમાં મોજું | સત્યજિત શર્મા |
| શિલાલેખ | સુમંત રાવળ |
| સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ | સરોજ પાઠક |
| સુધા? ના, મારો સુધીર અને બીજી વાતો | યજ્ઞેશ શુક્લ |