ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૭
૧૯૮૭
| અન્તરાલ | હિમાંશી શેલત |
| ઇત્યાદિ | વિજય શાસ્ત્રી |
| ગુજરાતી દલિત વાર્તા | સં. મોહન પરમાર |
| ગૃહગંગાનાં નીર | પદ્મા ફડિયા |
| ટાગોરનો મલક | ચુનીલાલ ભટ્ટ |
| ટાઢ | ધીરુબહેન પટેલ |
| નિરેન મૌલિક અને બીજી વાર્તાઓ | દિનેશ શાહ |
| પ્રિયકાન્ત પરીખની ૫૧ વાર્તાઓ | પ્રિયકાન્ત પરીખ |
| ભગવતીકુમારની શ્રેષ્ઠ વાર્તાઓ | ભગવતીકુમાર શર્મા |
| મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ | મધુ રાય |
| મનબિલોરી | રજનીકુમાર પંડ્યા |
| મુગ્ધા | બંસીધર શુક્લ |
| મૉડલ | બંસીધર શુક્લ |
| યુગધર્મ | રોહિત શાહ |
| રંગબિલોરી | રજનીકુમાર પંડ્યા |
| લીલાવતી મુનશીથી હિમાંશી શેલત | સં. ભારતી વૈદ્ય |
| વામનપગલાં | ઇજ્જતકુમાર ત્રિવેદી |
| વાર્તાવરણ | રાધેસ્યામ શર્મા |
| વિખૂટાં પડીને | અશ્વિન દેસાઈ |
| સત્સંગ | અરવિંદ ધોળકિયા |
| સીતાત્યાગ | કૈલાસબહેન દેસાઈ |
| સીધી સડકના વળાંક | અબ્બાસઅલી તાઈ |
| હુકમનો એક્કો | સરોજ પાઠક |
| હેતાળ હૈયાં | શિવદાન ગઢવી |