ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૬
Jump to navigation
Jump to search
૧૯૮૬
| અજવાળાં આત્મશ્રદ્ધાનાં | શિવદાન ગઢવી |
| આઈડેન્ટીટી | નગીન મોદી |
| ઉંબરની ઠેસ | શાંતિલાલ મેરાઈ |
| ૧૩૯ વાર્તાઓ ભા. ૧ - ૨ | ચંદ્રકાન્ત બક્ષી |
| કબૂતર હજી જીવે છે | કિશોર પંડ્યા |
| ખામોશી | નીતિન વોરા |
| ચહેરા વગરના માનવી | હુંદરાજ બલવાણી |
| ડાબી મૂઠી જમણી મૂઠી | ચિનુ મોદી |
| તડકામાં ઓગળતો સૂર્ય | મફત ઓઝા |
| તોલાના ભાભોજી તેર મણના | નટુભાઈ ઠક્કર |
| થીજી ગયેલી રાત | શિરીષ પરમાર |
| નરેન્દ્ર દવેની નવલિકાઓ ૧ - ૨ | નરેન્દ્ર દવે |
| નામ બદલવાની રમત | દિનકર જોશી |
| નામશૂન્ય | ભાનમતી જાની |
| પણ માંડેલી વારતાનું શું? | દિલીપ રાણપુરા |
| પરાકાષ્ઠા | જ્યોતિબહેન ભટ્ટ |
| પોસ્ટમોર્ટમ | જેઠો લાલવાણી |
| ફૂલ બને અંગારા | નટુભાઈ ઠક્કર |
| ભૂતનો ભાઈ | એચ. જી. રાયહરિયા |
| રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ | રઘુવીર ચૌધરી |
| રણની આંખમાં દરિયો | સં. ધીરેન્દ્ર મહેતા |
| લીલો છોકરો | અંજલિ ખાંડવાલા |
| વન વગડાની વેલ | જશવંત મહેતા |
| વાપસી | સાંકળચંદ પટેલ |
| વિયોગે | તરુલતા મહેતા |
| સાધનાની આરાધના | જોસેફ મેકવાન |
| સ્મૃતિશેષ | રમેશચંદ્ર દેસાઈ |
| સ્વપ્નવટો | રવીન્દ્ર પારેખ |
| હજુ તમે યાદ આવો છો | પૃથ્વી શાહ |