ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૦

From Ekatra Foundation
Revision as of 02:03, 30 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૦૦૦
અદૃશ્ય દીવાલો માવજી મહેશ્વરી
અમર અને બીજી વાતો ચિન્મય જાની
અમર પ્રેમકથાઓ સં. વર્ષા અડાલજા
અમર સંવેદનકથાઓ સં. જોસેફ મેકવાન
ઉન્મેષ જિતેન્દ્ર પટેલ
૧૯૯૯ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. રમેશ ર. દવે
કથાસૂત્ર રાધેશ્યામ શર્મા
કાંઠાનું જળ કંદર્પ ૨. દેસાઈ
કૂંડાળામાં પગ ચતુર પટેલ
કોરો કેનવાસ નટવર આહલપરા
ગુજરાતી નવલિકાચયન : ૧૯૯૭ સં. રવીન્દ્ર પારેખ
ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૮ સં. બિપિન પટેલ
ચિત્કાર કાંતિ રામી
જન્મદિવસ બી. કેશરશિવમ્
જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ સં. ધીરેન્દ્ર મહેતા
ઝાંઝવાં કાંતિ રામી
તિરાડ યોગેશ પંડ્યા
ન મંઝિલ, ન કિનારો રસિક બારભાયા
પ્રતિ હરીશ મહુવાકર
પ્રથમ ચરણ સતીશ પંડ્યા
પ્રેરણા સં. કૃપાશંકર જાની
બરખા બહાર રસજ્ઞા પરીખ
મજલિસ બકુલ બક્ષી
મંદિરા આરતી ગાંધી
મુંજી વાર્તાઉં ગૌતમ એસ. જોષી
રખે વીસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ સં. અસ્મા માંકડ
લોકજણસ પ્રેમજી પટેલ
વાર્તા આમ છે...… સં. હરીશ મહુવાકર, નટવર વ્યાસ
વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ સં. મણિલાલ હ. પટેલ, મોહન પરમાર
વિશ્વશ્રેષ્ઠ વાર્તાઓ સં. યશવંત મહેતા
વ્યથાનો અવાજ નીલા શાહ
સગડ મનહર રવૈયા