કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/કિનારે પડેલી...
૪૯. કિનારે પડેલી...
કિનારે પડેલી
હોડીને વળગીને
ઊભેલો વૃદ્ધ ખલાસી
કોરી આંખે
દરિયાને જોયા કરે.
(મધુમાલતી, ૧૯૯૫)
કિનારે પડેલી
હોડીને વળગીને
ઊભેલો વૃદ્ધ ખલાસી
કોરી આંખે
દરિયાને જોયા કરે.
(મધુમાલતી, ૧૯૯૫)