ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૫૬

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯૫૬
અંગના જયભિખ્ખુ
અંતરદીપ પુષ્કર ચંદરવાકર
અંતઃસ્રોતા ચુનીલાલ મડિયા
આ ઘેર, પેલે ઘેર જયંતિ દલાલ
આગ અને અજવાળાં બરકત વીરાણી
ખોળો ભર્યો ધનસુખલાલ મહેતા
ચાર ભાઈબંધ રેવાબહેન તડવી
જીવતા સૂર બરકત વીરાણી
જીવનનાં જળ ભૂપત વડોદરિયા
દિલની વાત પન્નાલાલ પટેલ
ધરતીની પ્રીત રમણીક પટેલ
નદીનાં નીર જયંત પરમાર
નાગરાણી જમિયતરામ પંડ્યા
પથનિર્દેશ નરેન્દ્ર છેલભાઈ દવે
પદ્માવતી ડાહ્યાભાઈ પટેલ
પાઘડીનો વળ છેડે ગુણવંતરાય આચાર્ય
પારેવડાં પન્નાલાલ પટેલ
પુનઃસ્મૃતિ ધીરજલાલ શાહ
વનવેણુ ધૂમકેતુ
વિધિનાં વર્તુળ મોહનલાલ પટેલ
શર્મિષ્ઠા ડાહ્યાભાઈ પટેલ
શર્વરી કિસનસિંહ ચાવડા
શુકનવંતી પુષ્કર ચંદરવાકર
શ્રી અને સરસ્વતી ગુણવંતરાય આચાર્ય
સબસે ઊંચી પ્રેમ સગાઈ રમણ પાઠક
સમણાંની રાખ પીતાંબર પટેલ
સુવર્ણફૂલ પ્રતાપરાય ઉપાધ્યાય
સોનાનું ઈંડું પીતાંબર પટેલ
સ્મરણજ્યોત મૂળવંતરાય ત્રિપાઠી