ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯૬૧
અંતરનાં અમી ધનસુખલાલ મહેતા
આયખાનાં ઓઢણાં રતિલાલ ચૌહાણ
ઉરનાં અરમાન ધીરજબહેન પારેખ
એક સાંજની મુલાકાત ચંદ્રકાન્ત બક્ષી
ઝરણ ઝરણનાં નીર રતિલાલ ચૌહાણ
ડૉ. જોહરી ગુણવંતરાય આચાર્ય
તન્વી શ્યામા સારંગ બારોટ
તરસી ઝંખના રમેશભાઈ પટેલ
તરસ્યા જીવ જમિયતરામ પંડ્યા
ત્રણ વરદાન ચુનીલાલ વર્ધમાન શાહ
ત્રિવેણી સંગમ મનસુખલાલ ઝવેરી
નજર તારી હૃદય મારું દલપતરાય આહુજા
નીલ ગગનનાં પંખી પીતાંબર પટેલ
પીતાંબર વાર્તાવૈભવ પીતાંબર પટેલ
પ્રીત બંધાણી સરોજ પાઠક રમણ પાઠક
ફૂલમાળ વલ્લભદાસ અક્કડ
મનના મરોડ મોહમ્મદ માંકડ
મા, તું કોની ઢીંગલી? પદ્મા ફડિયા
મેળાનાં પંખી ભાનુશંકર ઓધવજી વ્યાસ
રેતીનાં દહેરાં હરિપ્રસાદ આચાર્ય
વહેતાં પાણી ધૂમકેતુ
વાર્તાવિહાર કુસુમબહેન ઠાકોર
સફરનાં સાથી બળવંત નાયક
સાંધ્યરંગ ધૂમકેતુ
સેતુ અને સરિતા વજુભાઈ ટાંક
હજીયે રાત બાકી છે ટી.પી. સૂચક
હું અને મારી શ્રીમતી દામુભાઈ સાંગાણી
હૃદયદાન ભગવતીકુમાર શર્મા