ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૦
૧૯૬૦
| અનાવરણ | છગનલાલ પરમાર |
| કેતકી અને કાંટા | ઓમપ્રકાશ ખન્ના |
| ખરતા તારા | જિતુભાઈ મહેતા |
| ખોવાયો ધરતીને આંગણે | હરીશ વ્યાસ |
| ગુજરાતી ટૂંકી વાર્તા | સંપા. મનસુખલાલ ઝવેરી |
| ઘરવટ અને બીજી વાતો | પન્નાલાલ પટેલ |
| તિલોત્તમા | પન્નાલાલ પટેલ |
| દીપ | પ્રદીપ |
| ધરતીનાં અમી | મણિભાઈ આર. પટેલ |
| નિકુંજ | ધૂમકેતુ |
| પીતાંબર પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ | પીતાંબર પટેલ |
| ફિરદોસનાં ફૂલ | કલીમુદ્દીન અબ્દુલહુસેન હુસેની |
| મોટી વહુ | મોહનલાલ પટેલ |
| રસિકપ્રિયા | વિઠ્ઠલ પંડ્યા |
| લાગણીનાં ફૂલ | જયવદન પટેલ |