ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯૮૧
ઉરનાં એકાંત મારાં ભડકે બળે નટુભાઈ ઠક્કર
એક જીવતા સ્મશાન વચ્ચે પુષ્પક પરમાર
એક સિગરેટ, એક ધૂપસળી ઇલા આરબ મહેતા
કાસમ માસ્તરનું વસિયતનામું ઇજ્જતકુમાર ત્રિવેદી
કાંટા: ગુલાબ અને બાવળના ઇજ્જતકુમાર ત્રિવેદી
કાંટે કાંટે ગુલાલ વજીરુદ્દીન અલવી
કોના વાંકે જગદીશ પટેલ
ગરમ ચાહના ડાઘ યોગેન્દ્રપ્રસાદ શુક્લ
જીવનનાં જળ અનંતરાય પાઠક
તાણેવાણે હસિત બૂચ
તૂટતા સંબંધો જયંત રેલવાણી
નરાટો પન્નાલાલ પટેલ
નહિ સાંધો નહિ રેણ વિઠ્ઠલ પંડ્યા
પરિમલ રમણભાઈ પટેલ
ફૂલ એક ગુલાબનું ભીમજી નાકરાણી
બોલકી છોકરી સાંકળચંદ પટેલ
મનનાં સ્પંદન નારાયણ શનિશ્ચરા
વાગે રૂડી વાંસળી કાંતિલાલ પટેલ
શબપેટીમાં મોજું સત્યજિત શર્મા
શિલાલેખ સુમંત રાવળ
સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ સરોજ પાઠક
સુધા? ના, મારો સુધીર અને બીજી વાતો યજ્ઞેશ શુક્લ