ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય-૪
Jump to navigation
Jump to search
કીર્તિવિજય-૪ [ ]: તપગચ્છના જૈન સાધુ. ખીમાવિજ્યના શિષ્ય ઉપાધ્યાય કાંતિવિજયના શિષ્ય. ૪ કડીની ‘સુધર્મા દેવલોકની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી ગણિવર, સં. ૧૯૯૩. [ર.સો.]