ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય
Jump to navigation
Jump to search
ચંદ્રવિજય : આ નામે ૧૦ કડીની ‘ચંદનમલયાગીરી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩)તથા રાજુલના નેમિનાથ માટેના વિરહનું હિંદી સ્તવન (મુ.) મળે છે પરંતુ આ ચંદ્રવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : જૈકાપ્રકાશ:૧.
સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]