રવિચંદ્ર-૨ [ ] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કુશલચંદ્રના શિષ્ય ૧૦ કડીની ‘સપ્તવ્યસન-સઝાય’ (લે.સં.૧૯મી સદી) તથા ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]