ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શ્રુતસાગર : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગુણાવલિ-બુદ્ધિપ્રકાશ-રાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા શ્રુતસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [પા.માં.]