સંસ્કૃતિ સૂચિ/પત્રકારત્વ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


23. પત્રકારત્વ
(શીર્ષકના વર્ણાનુક્રમે લેખ/ નોંધને ગોઠવેલ છે.)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
‘અમૃતબઝારપત્રિકા‘ ગુજરાતીમાં ! ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ફેબ્રુ67/72-73
અમેરિકામાં સ્વતંત્ર પત્રકારત્વ પરનો ભય મૅરી મેક્કાર્થી જુલાઈ53/પૂ.પા.4
અર્ઘ્ય : અમેરિકાના પત્રકારત્વની સત્યનિષ્ઠા મહેન્દ્ર મેઘાણી, સંકલન : ઉમાશંકર જોશી મે52/198
અર્ઘ્ય : પત્રકારત્વ : ધંધો નહિ પણ ધર્મ ગણેશ વાસુદેવ માવળંકર, સંકલન : ઉમાશંકર જોશી ઑગ48/317-318
અર્ઘ્ય : પત્રકારની સત્યસાધના મહાદેવભાઈ દેસાઈ, સંકલન : ઉમાશંકર જોશી સપ્ટે48/356
અર્ઘ્ય : પત્રકારોને બે શબ્દ વિયોગી હરિ, સંકલન : ઉમાશંકર જોશી જાન્યુ47/35
અર્ઘ્ય : પુલિટ્ઝર પારિતોષિક સંકલન : ઉમાશંકર જોશી જૂન53/238-239
અર્ઘ્ય : મુદ્રણકળાની શોધ કે. સી. રમણ, સંકલન : ઉમાશંકર જોશી ફેબ્રુ53/78
અર્ઘ્ય : યુદ્ધોત્તર લેખકોને જહૉન લેહમન, સંકલન : ઉમાશંકર જોશી મે47/197
અર્ઘ્ય : રાષ્ટ્રીય વૃત્તપત્રસપ્તાહ સંકલન : તંત્રી ઑક્ટો54/459
અર્ઘ્ય : લોકમાન્યનું ‘કેસરી‘ પાંડુરંગ ગણેશ દેશપાંડે, સંકલન : ઉમાશંકર જોશી ઑગ56/319
અર્ઘ્ય : શતાંક (‘હોરાઇઝન‘ - માસિક) સિરીલ કૉનાલી, સંકલન : તંત્રી ઑગ48/318
અર્ઘ્ય : સંસ્કારી અંગ્રેજી સામયિકો - ૧ ડેનિસ વાલ બેકર, સંકલન: ઉમાશંકર જોશી એપ્રિલ47/156-157
અર્ઘ્ય : સ્વતંત્ર પત્રકારત્વ સંકલન : તંત્રી જુલાઈ52/279
અર્જુનસ્ય ત્વિમે બાણા : ઉમાશંકર જોશી જૂન48/201
એક વિરલ બૌદ્ધિક (ડ્વાઇટ મૅકડોનલ્ડ) : અમેરિકાનો પત્ર નટવર ગાંધી જાન્યુ-માર્ચ83/39-43
૧૯૫૬નું કલિંગ પારિતોષિક (આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનવિષયક) નરસિંહ મૂ. શાહ જાન્યુ57/40/37
કૉમન માર્કેટના પાટનગરમાં વાડીલાલ ડગલી ડિસે70/473-474
(શ્રી) ગગનવિહારી મહેતા : એક સંસ્કારસ્તંભ વાડીલાલ ડગલી એપ્રિલ74/128-133
તાજ વિનાનો રાજા - પત્રકાર ડબ્લ્યુ ટિ. સ્ટેડ સુમન્ત મહેતા નવે50/409-411
ધોળા દિવસની લૂંટ (શબ્દહરીફાઈ) પ્રભુદાસ બાલુભાઈ પટવારી માર્ચ55/111-113
પત્રકારની ઘડતરકથા (યજ્ઞેશ હ. શુક્લ) ગો. જૂન70/227-230
પત્રમ પુષ્પમ્ : (શ્રી) અરવિંદ સંપાદિત ‘આર્ય‘ વિશે કંઈક ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ66/274
પત્રમ પુષ્પમ્ : વા. મો. શાહની નજરે ગાંધીજીનું ‘નવજીવન‘ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/પૂ.પા.3
પત્રમ પુષ્પમ્ : સદગત મડિયાના ‘રુચિ‘ને જીવતું રાખો ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/199-200
પરિષદ પ્રસાદી (૨૦મું સંમેલન) : પત્રકારત્વ વિભાગના પ્રમુખ રવિશંકર મહેતા નવે59/435-439
પરિષદ પ્રસાદી (૨૨મું સંમેલન) : સ્વતંત્ર અને સત્યનિષ્ઠ પત્રકારત્વ મોહનલાલ મહેતા ‘સોપાન‘ ફેબ્રુ64/70-74
પરિષદ પ્રસાદી (૨૪મું અધિવેશન) : આવતીકાલ ‘ભાષાપત્રો‘ની છે યશવન્ત શુક્લ ઑક્ટો67/364-365
પંખાળો શબ્દ : પ્રજા પ્રજા વચ્ચેનો સેતુ ઉમાશંકર જોશી સપ્ટે67/321-323
(સદગત) બચુભાઈ રાવત (અવસાનલેખ) તંત્રી જુલાઈ-સપ્ટે80/146-147
મહાન તંત્રી રામાનંદ ચેટરજી તંત્રી જુલાઈ65/પૂ.પા.4
મુદ્રણકલા - સંસ્કારઘડતરનું મહત્ત્વનું સાધન બચુભાઈ રાવત સપ્ટે51/પૂ.પા.4
યુગસાક્ષી (ફ્રેન્ક મોરાએસ) મહેન્દ્ર દેસાઈ એપ્રિલ74/109-110
વર્તમાનપત્રનું જિલ્લાલક્ષી વિકેન્દ્રીકરણ વાડીલાલ ડગલી માર્ચ75/92-94
શ્રીમાન રાજચંદ્ર અને શ્રીયુત ગાંધીજી મનસુખલાલ ર. મહેતા; સંપા. ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ડિસે69/449-453
સમયરંગ : અખબારી સ્વાતંત્ર્ય : શું ગૂંગળામણ સર્જાશે? તંત્રી સપ્ટે71/330-331
સમયરંગ : ગુજરાતમાં રેડિયોમથક તંત્રી જાન્યુ47/7
સમયરંગ : ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ તંત્રી ઑક્ટો50/363
સમયરંગ : ગુજરાતી માસિકો અને શ્રી સૂબેદાર તંત્રી મે53/162
સમયરંગ : ગુજરાતી મુદ્રણકલાનાં દોઢસો વરસ તંત્રી ફેબ્રુ63/42-43
સમયરંગ : જનમત ન જાણવો આત્મઘાતક (અખબારી સ્વાતંત્ર્ય) તંત્રી જૂન76/175-176
સમયરંગ : ‘ટાઇમ્સ‘ને જાહેરખબરો ન આપવાનો મુંબઈ સરકારનો નિર્ણય તંત્રી એપ્રિલ53/125
સમયરંગ : થોડોક ઊહ - અપોહ તંત્રી જૂન58/202-203
સમયરંગ : નવાં માસિકોની ઋતુ તંત્રી મે53/162
સમયરંગ : પત્રકારત્વ તંત્રી જુલાઈ49/245
સમયરંગ : પરિચય (સામયિકો) તંત્રી સપ્ટે50/323
સમયરંગ : (શ્રી) બચુભાઈ રાવતને સુવર્ણચન્દ્રક એનાયત તંત્રી સપ્ટે51/323/326
સમયરંગ : ‘મુંબઈ સમાચાર‘ તંત્રી જુલાઈ61/244
સમયરંગ : રાષ્ટ્રપતિના ત્રણ નવા વટહુકમો તંત્રી નવે75/271/288
સમયરંગ : ‘લિટરરી સપ્લીમેન્ટ‘ની અર્ધશતાબ્દી તંત્રી ફેબ્રુ52/42
સમયરંગ : લેખનતંત્ર તંત્રી જાન્યુ49/2-3
સમયરંગ : વડોદરામાં વર્તમાનપત્રો પર અંકુશ તંત્રી ઑક્ટો48/364
સમયરંગ : ‘વર્તમાનપત્રોની સ્વતંત્રતા‘ને નામે તંત્રી ડિસે52/472
સમયરંગ : વિચાર પ્રગટ કરવાની પાયાની સ્વતંત્રતા તંત્રી માર્ચ59/83
સમયરંગ : વિશ્વશાંતિ માટે જગતના લેખકસમાજનો પ્રયાસ તંત્રી ડિસે49/442
સમયરંગ : શબ્દહરીફાઈઓનો ઉપદ્રવ તંત્રી માર્ચ55/82
સમયરંગ : સાપ્તાહિક વિચાર - પત્રોની જરૂર તંત્રી માર્ચ56/82-83
સમયરંગ : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ રૌપ્યમહોત્સવ : કાકાસાહેબનો સંદેશો તંત્રી ઑક્ટો59/362
સમયરંગ : ‘હરિજન‘ - પત્રો બંધ થશે? તંત્રી ફેબ્રુ52/75-76
સમયરંગ : ‘હરિજન‘ પત્રો બંધ થાય છે તંત્રી માર્ચ56/82
સમયરંગ : હરિજનપત્રો ચાલુ રહેશે તંત્રી માર્ચ52/83/112
સમૃદ્ધ અને રુચિર વ્યક્તિત્ત્વ (ગગનવિહારી મહેતા) ઉમાશંકર જોશી એપ્રિલ74/106-108
સહચિન્તનમ્ કરવાવહૈ ! (‘નિરીક્ષક‘ સામયિકનો પ્રથમ અગ્રલેખ) ઉમાશંકર જોશી સપ્ટે68/321-322
‘સંસ્કૃતિ‘ વિદાય માગે છે ઉમાશંકર જોશી ઑક્ટો-ડિસે84/480-487
સામયિક તંત્રી ઑક્ટો62/364-365
સામયિક/ ‘અનુગ્રહ‘ (આષાઢ - શ્રાવણ વિશેષાંક - ગુર્જર લેખક પરિચય વિશેષાંક) ઉમાશંકર જોશી નવે50/437
સામયિક/ ‘અભિરુચિ‘ (મરાઠી) તંત્રી એપ્રિલ53/156
સામયિક/ ‘અમૃતબઝારપત્રિકા‘ ગુજરાતીમાં ! ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ફેબ્રુ67/72-73
સામયિક/ ચુનીલાલ મડિયાના ‘રુચિ‘ને જીવતું રાખો ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/199-200
સામયિક/ ‘જૉન ઓ‘લંડન્સ‘ (સાહિત્યસમીક્ષાનું સાપ્તાહિક) તંત્રી ડિસે59/444-445
સામયિક/ ‘દેવનાગર‘ (ત્રૈમાસિક - સંસદીય હિન્દી પરિષદ) તંત્રી ઑગ53/282-283
સામયિક/ ‘નવચેતન‘ ષષ્ટિપૂર્તિ અંક તંત્રી એપ્રિલ52/123
સામયિક/ ‘નવનીત‘ (ગુજરાતી ડાયજેસ્ટ)નું સંપાદન તંત્રી એપ્રિલ62/124
સામયિક/ નવાં સામયિકો ઉમાશંકર જોશી ફેબ્રુ48/78
સામયિક/ ‘પરબ‘ તંત્રી ઑક્ટો60/362
સામયિક/ ‘પોએટ્રી લંડન‘નાં સ્થાપક/ તાંબીમુટ્ટુ - સિલોનનો અંગ્રેજ કવિ તંત્રી ઑગ51/319-320
સામયિક/ ‘બુદ્ધિપ્રકાશ‘માં પહેલાં પોણોસો વર્ષ દરમ્યાન આવેલી સમાલોચનાઓ નગીનદાસ પારેખ એપ્રિલ58/136-141
સામયિક/ મરાઠી - હિંદી સામયિકો તંત્રી ફેબ્રુ52/43
સામયિક/ મરાઠી માસિક ‘નવભારત‘ની ૫૦,૦૦૦ની ટહેલ તંત્રી જાન્યુ55/3-4
સામયિક/ ‘મહેરાબ‘ માસિક, કરાંચી કૃષ્ણલાલ શ્રીધરાણી જુલાઈ60/277
સામયિક/ ‘માનસી‘ શ્રી વિજયરાયની યોજના અને વિજ્ઞપ્તિ તંત્રી સપ્ટે52/324
સામયિક/ ‘મિલાપ‘ - નાની શી મિલનબારી તંત્રી ફેબ્રુ50/43-44
સામયિક/ ‘યુગદર્શન‘ બંધ થાય છે તંત્રી ફેબ્રુ50/44
સામયિક/ ‘રેખા‘નો છેલ્લો અંક/ છેલ્લે પાને જયંતિ દલાલ, સંકલન : તંત્રી ઑગ49/319
સામયિક/ ‘રોહિણી‘ તંત્રી નવે62/438
સામયિક/ ‘શ્રીરંગ‘ અને ‘અલકા‘ : દિવાળી અંકો તંત્રી ડિસે50/443
સામયિક/ ‘સંસ્કૃતિ‘ કાવ્ય વિશેષાંક/ પ્રાકકથન ઉમાશંકર જોશી ડિસે71/445-449
સામયિક/ ‘સંસ્કૃતિ‘ વિદાય માગે છે ઉમાશંકર જોશી ઑક્ટો-ડિસે84/480-487
સામયિક/ ‘સંસ્કૃતિ‘નો પુસ્તકસમીક્ષા અંક : અવલોકન તંત્રી ઑગ-સપ્ટે63/282-284
સામયિક/ ‘સારથિ‘ને સ્વાગત તંત્રી જુલાઈ50/245
સામયિક : નવાં સામયિકો તંત્રી મે48/162; જૂન53/203/231; એપ્રિલ58/122-123; મે63/163/185
સામયિક : પરિચય તંત્રી સપ્ટે50/323
સામયિક : સ્વાગત તંત્રી ઑક્ટો54/457
સામયિકો : પ્રજાના અંતપ્રકાશની મશાલ/ ‘છીછરો કૂવો‘ ઉમાશંકર જોશી જાન્યુ50/32-33
સામયિકોની વાર્ષિક લેખસૂચિ : ‘ગ્રંથ અને ગ્રંથકાર‘નું વિસરાયેલું એક ઉપયોગી અંગ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ઑગ64/343-344
સાહિત્યિક પત્રકારત્વ ગુલાબદાસ બ્રોકર મે68/195-198